Minaben P.Thakkar (ભજનિક-આખ્યાનકાર)

અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યા પછી ચતુર્ભૂજ સ્વરૂપનું દર્શન આપીને ભગવાને કહ્યું કે, ‘‘જે પ્રકારે તેં મને જોયો છે,એ પ્રકારનો(ચતુર્ભૂજ સ્વરૂપ)હું ન તો વેદોથી,ન તપથી,ન દાનથી અને ન યજ્ઞથી પણ દેખાઇ શકુ છુ’’ જ્યારે કોઇ સાધનથી નથી દેખાઇ શકતા તો પછી કોના દ્વારા દેખાઇ શકો છો? ભગવાન કહે - ‘‘પરંતુ હે શત્રુપાતન અર્જુન, આ પ્રકારે હું અનન્ય ભક્તિથી તત્વ દ્વારા જાણવાને, સગુણરૂપે જોવાને અને પ્રવેશ(પ્રાપ્ત) કરવાને શક્ય છુ.’’ ભક્તિ દ્વારા જાણવાનું, જોવાનું અને પ્રવેશ પ્રાપ્‍ત કરવાનું - એમ ત્રણેય શક્ય છે.

Pages

  • Home
  • Contact Us - સત્સંગ આયોજન
  • શ્રોતાઓનું મૂલ્યાંકન
  • ભજન-રમઝટ Experience Sharing
  • પરીચય..મીનાબેન..About
  • Video clips of Bhajan by Minaben. ભજનની વીડીયો ક્લીપ્સ
  • E Books
  • મૃત્યુ પછીનું જીવન..
  • ચિંતનાત્મક

Monday, March 19, 2018

Mara Fulo na Nadiyad

Posted by પ્રવીણ ઠક્કર (P U Thakkar) at 1:31 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Comments (Atom)

અગાઉની પોસ્ટ ત્રિકોણ ઉપર ક્લીક કરો

  • ►  2021 (1)
    • ►  July (1)
  • ▼  2018 (1)
    • ▼  March (1)
      • Mara Fulo na Nadiyad
  • ►  2016 (1)
    • ►  December (1)
  • ►  2015 (2)
    • ►  June (1)
    • ►  May (1)
  • ►  2014 (2)
    • ►  May (1)
    • ►  January (1)
  • ►  2013 (1)
    • ►  November (1)
  • ►  2011 (8)
    • ►  July (1)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (3)
    • ►  January (2)
  • ►  2010 (1)
    • ►  August (1)
  • ►  2009 (2)
    • ►  December (2)
  • ►  2008 (1)
    • ►  November (1)

Live Chat ક્લીક કરી જે પૂછવું હોય તે પૂછો

શ્રી ગણેશાય નમઃ

આવો અમારે આંગણે, અમ ચિત્તડું એમ ચાહ્ય છે
કુમ કુમ અને કેસર તણાં, પૂજન તમારા થાય છે,

આ ફૂલ માળા શોભતી, જૂઇ-જાઇ ‘ને ગુલાબ છે,
આ ફૂલડે વધાવશું, પૂજન તમારા થાય છે,

આ ભક્તજન નિજ પ્રેમથી, ગુણલા તમારા ગાય છે,
સૌ બાળકો ટોળે મળ્યાં, પૂજન તમારા થાય છે.

Books I like most

  • એક યોગીની આત્મકથા - શ્રી પરમહંસ યોગાનંદજી
  • માનવીના મન - પુષ્‍કરભાઇ ગોકાણી
  • પુનિત સાહિત્ય

આગામી કાર્યક્રમો

ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ જેવા અગ્રણી વર્તમાનપત્રોમાં રોજે રોજના કાર્યક્રમોની વિગતો પ્રગટ થાય છે.


ભજન શા માટે - ભજનના ફાયદા..

કેટલાક બુધ્ધિજીવીઓ અને અ-શ્રધ્ધાળુ વ્યક્તિઓ ભજન માટે વિધેયાત્મક અભિગમ ધરાવતા હોતા નથી. કેટલાકનો અભિગમ અને અભિપ્રાય આ મુજબ હોય છેઃઃ ભજન માત્ર નવરા માણસોનું કામ છે અને મચ્છર ઉડાડવા સિવાય તેનો કોઇ ફાયદો ના થાય.

ખરેખર તો, મીરા, નરસિંહ વગેરે ભજન ભક્તિથી જ ઇશ્વરની નજીક પહોંચી શક્યા હતા. આ વિષય પર મારા પતિદેવના વિચારોઃઃ-
‘‘વિચારોની યાત્રા - સ્વરૂપ શબ્દોનું’’ શીર્ષક હેઠળના બ્લોગ પર>>> ભજન - શા માટે અને તેનાથી શા લાભ થાય.

પ્રાર્થના

કે‘ડ રે કસી મેં તો લાલા તારે કાજે,
હૈયામાં ફૂલોનો ઝૂલો મેં બનાવ્યો,


એ રે ઝૂલામાં તને હેતે રે ઝુલાવું,
ઝુલામાં બેસતાં વાર જોજે થાય ના,


ભક્તિના મારા એ ફૂલો કરમાય ના,

Jay Shri Krishna..

  • Video clips of Bhajan by Minaben. ભજનની વીડીયો ક્લીપ્સ
  • Contact Us - સત્સંગ આયોજન
  • પરીચય..મીનાબેન..About
  • ભજન-રમઝટ Experience Sharing
  • Home
  • ચિંતનાત્મક
  • મૃત્યુ પછીનું જીવન..

Visitors of this site

આપનું સ્વાગત છે..

Picture Window theme. Powered by Blogger.