Video clips of Bhajan by Minaben. ભજનની વીડીયો ક્લીપ્સ

ભજન મોટા સમૂહમાં ય થઇ શકે અને એકલા બેસીને ય થાય.

એકલા બેસીને તે માટેની ઇચ્છા કરીને ઇશ્વર પ્રેમમાં મસ્ત થઇ જનારા કેટલા?

ભજન એટલેઃ-
સમૂહમાં બેસી ગયા.
કોઇ ગંભીર કે જટીલ ચર્ચા વિચારણા નહીં.
ચાલવાનું આવ્યું તો, ચાલવા માંડ્યા, અને
તરવાનું આવ્યું તો તરવા માંડ્યા.

ભજન એટલેઃ-
મનરૂપી ચરખો ચાલ્યા કરે, અને
ભજનના સૂતરે સ્મૃતિરૂપી કાપડ વણાયા કરે.

ભજનનો લ્હાવો કેવો ?
ભજન-સત્સંગ યોજી જુઓ, અથવા
કોઇએ યોજેલા સત્સંગમાં પધારી જુઓ

અથવા

અત્યારે જ સાંભળો

  1. નીચેના કોઇપણ ભજનની કડી પર કર્સર લઇ જાવ
  2. માઉસ વડે રાઇટ ક્લીક કરો - ઘણાં ઓપ્શન્સ મળશે તે પૈકી
  3. - open in a new tab ના ઓપ્શનને ક્લીક કરો 
  4. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર સૌથી ઉપર ભજનના શબ્દો સાથેનું નવુંં ટેબ દેખાશે
  5. બસ, માઉસ કર્સર વડે નવું ટેબ ક્લીક કરી ઓપન કરો... 
  6. ભજન સાંભળો, નિહાળો અને ડૂબી જાઓ..

ભજનો

2 comments:

  1. આભાર પ્રવિણભાઈ
    આતો ખજાનો મોકલ્યો

    ReplyDelete
  2. મહેશભાઇ, આ ખજાનો તો જે લૂંટે એના માટે છે..ગાંધીજીના પ્રિય ભજનોમાંનું એક આ છે..જે ઇશ્વરનામ-હરીસંકીર્તનને રામ રતન ધન જ કહે છે...આપન વાંચીને માણવું અને વાગોળવાનું ગમશે..

    પાયોજી મૈને રામ રતન ધન પાયો
    જનમ જનમકી પૂંજી પાયી
    જગમેં સભી ખોવાયો
    પાયોજી મૈને શ્યામ રતન ધન પાયો
    ખરચ ના લાગે કોઇ ચોર ના લૂંટે
    દિન દિન હોત સવાયો
    પાયોજી મૈંને શ્યામ રતન ધન પાયો
    સતકી નાવ સતગુરુ
    કરી કૃપા અપનાયો
    પાયોજી મૈંને શ્યામ રતન ધન પાયો
    મીરા કે પ્રભુ ગરીધર નાગર,
    હરષિ હરષિ જસ ગાયો
    પાયોજી મૈંને શ્યામ રતન ધન પાયો

    ReplyDelete